આ પાના ઉપર વિકિમીડિયા સંસ્થાન ના નેજા હેઠળ ચાલતા જુદી જુદી ભાષાઓના અધિકૃત તમામ વિકિપીડિયાઓની યાદી આપવામાં આવી છે. પ્રાયોગિક ધોરણે ચાલતા વિકિપીડિયાઓની યાદી વિકિમીડીયા શિશુ પરીયોજનાઓ માં આપવામાં આવી છે.
બધા ૨૫૬ વિકિપીડિયાઓની ગોઠવણ તેમના લેખોની સંખ્યાનુસાર કરવામાં આવી છે. સારણીમાં દરેક નામ અંગ્રેજીમાં (જે તે ભાષા ઉપરના અંગ્રેજી વિકિપીડિયામાં લેખની કડી સાથે જોડાણ સાથે) તેમજ તે ભાષાના સ્થાનિક નામ (તે ભાષા ઉપરના તે ભાષાના વિકિપીડિયામાં લેખની કડી સાથે જોડાણ સાથે) આપવામાં આવ્યું છે. પ્રસ્તુત સારણીમાં દરેક વિકિના URLમાં તેમજ આંતરવિકિ કડી માં વપરાયેલ ભાષા કોડ પણ આપવામાં આવ્યો છે કે જેનું જોડાણ તે ભાષાના મુખપૃષ્ઠ સાથે કરવામાં આવેલ છે. તદ્ઉપરાંત દરેક ભાષાના લેખો, સંપાદનો, પ્રબંધકો, સભ્યો અને ચિત્રોની સંખ્યાઓ પણ આપવામાં આવી છે.
નોંધ: નીચે કોઇપણ નવી ભાષા માટેની કડીનો ઉલ્લેખ કરવાથી કોઇ નવો વિકિ આપોઆપ બનશે નહીં. કોઇ પણ નવી ભાષામાં વિકિપીડિયાનો આરંભ કરવા માટે કૃપા કરી મેટા:ભાષા પ્રસ્તાવ નીતિ જુઓ. (હાલમાં વિકિપીડિયાના સ્વયંસેવી વિકાસકારો પર કામનો બોજો ખૂબ છે; અમે આપની ધીરજ માટે માન છે.)
જો કોઇ વિકિ સક્રિય બને અને અહીં તેનો સમાવેશ અહીં થયો ન હોય તો કૃપા કરી તે વિકિના તમામ યોગ્ય પાનાંને સમાવિષ્ટ કરતી સૂચના આ લેખની ચર્ચાના પાના પર આપો, તેમજ આ ઇમેઇલ યાદી , અને વિકિપીડિયા સમાચાર પર તેની ઉદ્ ઘોષણા કરીને તેને લોકપ્રિય બનાવવાના પ્રયત્નોમાં અમારી મદદ કરો.
નીચે જણાવેલ માહિતી (દરેક વિકિની ખાસ:આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીને), સંપાદકો દ્વારા સમયાંતરે નિયમિત રૂપે બદલવામાં આવે છે, તેથી જો તમે આવા કોઇ આંકડા કે વિગતો બદલશો તો તે કાયમ રહેશે નહીં. આમ આ પ્રકારની માહિતી બદલવાની કોઇ જરૂર નથી. જુની (પણ વારંવાર બદલાતી) માહિતી સિવાયની કાયમી માહિતી બદલવાની જરૂર લાગે તો તેનો સુઝાવ ચર્ચા પાના આપો.
આ પણ જુઓ:
"કુલ " સ્તંભમા દરેક વિકિના તમામ નામકરણમાં આવરી લેવાયેલ પાનાંની સંખ્યા બતાવેલ છે, જેમાં લેખ (જુઓ [[w:Wikipedia:What is an article?|ઔપચારીક લેખોની સંખ્યા]) અને તે સિવાયનાં પાનાંનો સમાવેશ થાય છે, જેમ કે — સભ્ય પાનાં, તસ્વીરો , ચર્ચા પાનાં, "પ્રકલ્પ" પાનાં, શ્રેણીઓ તેમજ ઢાંચાઓ.
"ઉંડાણ " સ્તંભ ((પ્રતિ લેખ ફેરફાર) × (લેખ સિવાયના પાનાં/લેખ) × (સ્ટબ ગુણોત્તર) ) ગુણવત્તાનો અંદાજ આપે છે, જેના પરથી તે વિકિ કેટલું નિયમિત અપડેટ થાય છે તેની ખબર પડે છે. સામાન્યતઃ આ આંકડાઓ પરથી શિક્ષણિક ગુણવત્તા આંકી શકાય નહી. ૧૦૦ ૦૦૦ થી ઓછા લેખો ધરાવતા વિકિપીડિયાના ૩૦૦થી વધુ ઉડાણના પારામીટર એ સાચુ ચિત્ર નથી આપતા તેથી તે ગણવા નહીં.
નીચેની યાદીની ભાષાઓ એ જે તે ભાષામાં બનાવેલા વિકિપીડિયા છે જેમને લેખોની સંખ્યા અને ત્યારબાદ અંગ્રેજી મુળાક્ષરોના ક્રમમાં ગોઠવ્યા છે. તેમની પ્રોસેસ બહુભાષીય આંકડાકીય માહિતી પર પણ જોઇ શકાશે. આ સારણી કોઇપણ સામાન્ય સભ્ય અપડેટ કરી શકે છે. જો તમને આમાં અપડેટ આવશ્યક લાગતા હોય તો આ પાના પરથી (જ્યાં સામાન્ય રીતે ઓછા સમયાંતરે સ્ક્રીપ્ટ દ્વારા નિયમિત રૂપે અપડેટ કરવામાં આવે છે) તેની સિન્ટેક્સ કોપી કરી અને this page માં તેને જુના લખાણને રદ કરી પેસ્ટ કરો.
These statistics are updated nine times a day. See commons:Data:Wikipedia statistics/data.tab for the date/time of last update. (If reloading this page doesn't update the numbers to what is seen at Commons, try purging the cache .)
№
Language
Language (local)
Wiki
Articles
All pages
Edits
Admins
Users
Active users
Files
Depth
1
English
English
en
6,938,852
62,245,821
1,264,190,221
848
48,538,032
116,790
931,389
1,290
2
Cebuano
Cebuano
ceb
6,116,873
11,229,491
35,054,127
5
123,271
159
1
2
3
German
Deutsch
de
2,977,272
8,190,935
250,495,807
173
4,500,953
17,312
129,748
93
4
French
français
fr
2,658,151
13,348,062
221,551,309
146
5,088,020
16,967
72,747
268
5
Swedish
svenska
sv
2,601,254
6,283,666
56,559,535
65
934,816
2,006
0
18
6
Dutch
Nederlands
nl
2,176,921
4,677,281
68,564,666
29
1,382,913
3,661
20
19
7
Russian
русский
ru
2,018,985
8,157,383
142,356,058
66
3,688,299
9,218
257,286
161
8
Spanish
español
es
2,002,408
8,330,547
164,244,917
57
7,316,066
12,837
0
196
9
Italian
italiano
it
1,899,539
8,184,586
142,745,100
118
2,590,821
7,323
122,345
190
10
Polish
polski
pl
1,643,958
3,825,234
75,571,780
97
1,350,287
4,498
262
34
11
Egyptian Arabic
مصرى
arz
1,626,173
2,142,723
11,067,187
8
253,639
222
1,319
0
12
Chinese
中文
zh
1,458,674
7,919,509
85,344,454
64
3,648,160
7,199
68,437
211
13
Japanese
日本語
ja
1,444,380
4,240,816
103,080,234
40
2,273,610
12,816
4,749
91
14
Ukrainian
українська
uk
1,360,695
4,831,516
44,246,209
49
782,109
3,101
116,152
59
15
Vietnamese
Tiếng Việt
vi
1,293,718
19,499,648
72,034,144
15
977,876
1,510
26,576
731
16
Waray
Winaray
war
1,266,596
2,870,258
7,700,148
3
61,719
74
42
4
17
Arabic
العربية
ar
1,249,955
8,628,234
69,157,783
25
2,673,984
4,396
53,862
279
18
Portuguese
português
pt
1,141,729
5,825,516
69,157,873
52
3,173,366
8,578
64,377
199
19
Persian
فارسی
fa
1,025,213
5,791,559
40,882,592
33
1,363,777
5,538
95,193
152
20
Catalan
català
ca
766,611
1,919,970
34,432,523
26
502,817
1,152
11,440
40
21
Indonesian
Bahasa Indonesia
id
716,345
3,950,893
26,753,567
47
1,522,643
3,119
59,645
138
22
Serbian
српски / srpski
sr
700,435
4,182,798
28,939,749
15
400,288
2,417
38,775
171
23
Korean
한국어
ko
694,518
3,335,513
38,428,565
30
875,142
1,836
14,551
166
24
Norwegian
norsk
no
641,019
1,853,378
24,849,697
38
631,694
2,615
4
47
25
Turkish
Türkçe
tr
626,607
3,272,681
34,560,074
22
1,635,597
2,691
42,605
188
26
Chechen
нохчийн
ce
601,444
1,191,096
10,455,314
3
40,291
57
330
8
27
Finnish
suomi
fi
586,698
1,520,664
22,896,546
33
593,015
1,536
77,523
38
28
Czech
čeština
cs
560,266
1,568,326
24,522,636
33
684,336
2,352
1
50
29
Hungarian
magyar
hu
552,439
1,575,314
27,707,006
26
579,444
1,522
9,198
60
30
Romanian
română
ro
502,502
2,867,302
16,690,354
16
673,292
2,649
117,802
128
31
Tatar
татарча / tatarça
tt
502,376
830,359
4,405,446
6
54,057
73
6,783
2
32
Serbo-Croatian
srpskohrvatski / српскохрватски
sh
460,173
4,629,440
42,335,760
8
232,328
480
9,958
750
33
Basque
euskara
eu
451,125
975,687
10,008,988
12
168,974
544
0
13
34
Minnan
閩南語 / Bân-lâm-gú
zh-min-nan
433,504
1,071,638
3,222,655
4
65,703
99
292
6
35
Malay
Bahasa Melayu
ms
400,302
1,122,587
6,410,034
13
347,919
602
18,414
18
36
Hebrew
עברית
he
368,194
1,561,215
40,238,804
30
1,189,983
3,158
83,270
270
37
Esperanto
Esperanto
eo
364,449
818,295
8,955,433
12
231,971
315
18,852
16
38
Armenian
հայերեն
hy
315,070
1,161,139
10,177,280
10
150,166
479
12,210
63
39
Danish
dansk
da
305,905
961,324
11,918,446
26
499,622
1,879
2
56
40
Bulgarian
български
bg
302,173
681,522
12,446,712
23
353,968
690
13
28
41
Uzbek
oʻzbekcha / ўзбекча
uz
293,059
1,095,758
5,361,968
15
152,845
486
3,818
36
42
Welsh
Cymraeg
cy
281,591
504,925
13,420,450
16
94,694
122
11,638
16
43
Simple English
Simple English
simple
263,004
860,896
9,983,626
20
1,544,455
1,483
36
59
44
Slovak
slovenčina
sk
251,792
581,172
7,946,204
11
258,596
536
0
23
45
Estonian
eesti
et
250,239
588,390
6,789,019
34
200,869
582
721
21
46
Belarusian
беларуская
be
249,835
705,732
4,905,582
10
148,472
252
3,396
23
47
Greek
Ελληνικά
el
244,059
704,744
10,903,525
22
441,011
952
18,968
55
48
South Azerbaijani
تۆرکجه
azb
243,910
578,488
1,568,275
4
53,721
103
468
5
49
Kazakh
қазақша
kk
238,561
645,103
3,417,946
15
162,588
323
11,681
15
50
Minangkabau
Minangkabau
min
228,161
472,219
3,160,407
5
20,390
57
180
7
51
Croatian
hrvatski
hr
224,368
477,672
7,090,242
14
323,068
507
21,883
18
52
Lithuanian
lietuvių
lt
220,701
550,356
7,455,014
9
193,909
336
28,073
30
53
Galician
galego
gl
217,680
534,800
6,933,582
6
151,166
283
37
27
54
Urdu
اردو
ur
216,468
1,121,385
6,495,281
8
189,167
293
7,464
101
55
Azerbaijani
azərbaycanca
az
201,341
592,837
7,947,399
15
303,398
590
14,838
50
56
Slovenian
slovenščina
sl
188,285
481,165
6,358,584
22
238,395
410
8,648
31
57
Ladin
Ladin
lld
180,773
187,687
240,887
3
8,789
42
4
0
58
Georgian
ქართული
ka
177,514
493,533
4,724,997
6
165,936
266
15,879
30
59
Norwegian Nynorsk
norsk nynorsk
nn
173,037
392,471
3,577,887
15
140,471
143
10
14
60
Tamil
தமிழ்
ta
170,778
586,074
4,176,396
32
239,785
290
9,013
42
61
Thai
ไทย
th
170,514
1,131,568
12,065,408
17
492,420
1,226
18,755
338
62
Hindi
हिन्दी
hi
163,816
1,355,244
6,324,520
7
841,106
1,264
4,611
246
63
Bangla
বাংলা
bn
161,609
1,291,868
7,880,043
14
480,424
1,098
19,684
298
64
Macedonian
македонски
mk
148,367
573,490
5,303,796
12
120,677
241
9,409
75
65
Cantonese
粵語
zh-yue
143,334
322,780
2,222,033
12
285,674
874
2,917
10
66
Latin
Latina
la
139,765
285,825
3,863,104
21
188,016
159
0
14
67
Asturian
asturianu
ast
136,937
242,318
4,322,496
8
130,192
113
0
10
68
Latvian
latviešu
lv
132,370
531,622
4,200,255
14
127,635
293
27,069
71
69
Afrikaans
Afrikaans
af
121,117
401,170
2,723,513
14
183,732
196
9,741
36
70
Tajik
тоҷикӣ
tg
114,353
279,208
1,418,852
6
54,923
100
519
10
71
Burmese
မြန်မာဘာသာ
my
108,581
248,980
855,294
4
125,797
122
2,911
5
72
Telugu
తెలుగు
te
102,622
368,652
4,335,026
11
133,874
210
14,020
79
73
Albanian
shqip
sq
101,275
308,768
2,734,910
10
168,694
326
3,770
37
74
Marathi
मराठी
mr
99,035
319,667
2,517,950
10
167,648
149
8,415
39
75
Malagasy
Malagasy
mg
98,601
252,845
1,092,956
3
34,665
38
3
10
76
Bosnian
bosanski
bs
94,230
371,152
3,664,697
9
166,196
177
5,520
85
77
Swahili
Kiswahili
sw
91,805
188,550
1,381,518
15
72,528
554
1,858
8
78
Occitan
occitan
oc
90,461
165,361
2,447,595
4
56,951
98
834
10
79
Kurdish
kurdî
ku
90,453
270,970
1,895,703
3
76,846
116
556
27
80
Belarusian (Taraškievica orthography)
беларуская (тарашкевіца)
be-tarask
88,349
257,698
2,589,181
5
88,592
106
2,195
36
81
Breton
brezhoneg
br
87,444
157,316
2,120,584
5
82,420
108
1,898
8
82
Malayalam
മലയാളം
ml
86,507
536,982
4,162,711
14
189,515
269
7,358
210
83
Low German
Plattdüütsch
nds
85,164
178,882
1,030,586
3
56,323
49
0
6
84
Kyrgyz
кыргызча
ky
77,150
109,138
498,417
2
42,271
101
2,679
0
85
Lombard
lombard
lmo
74,933
146,286
1,290,829
4
45,976
58
802
8
86
Javanese
Jawa
jv
74,362
184,415
1,709,952
5
64,927
95
4,354
20
87
Western Punjabi
پنجابی
pnb
73,774
135,933
677,446
2
39,890
78
31
3
88
Central Kurdish
کوردی
ckb
73,335
240,663
1,399,052
7
66,441
186
2,903
30
89
Newari
नेपाल भाषा
new
72,466
165,905
869,525
2
29,043
22
0
8
90
Haitian Creole
Kreyòl ayisyen
ht
70,629
91,572
862,318
2
34,700
54
0
0
91
Venetian
vèneto
vec
69,383
143,005
1,177,830
4
37,746
46
724
9
92
Piedmontese
Piemontèis
pms
69,339
105,002
873,929
4
28,940
38
1,893
2
93
Luxembourgish
Lëtzebuergesch
lb
64,390
140,326
2,583,430
7
64,085
84
2,506
25
94
Bashkir
башҡортса
ba
63,768
183,433
1,279,724
4
43,187
64
1,430
24
95
Sundanese
Sunda
su
61,839
98,974
673,829
7
32,926
64
421
2
96
Irish
Gaeilge
ga
61,295
108,003
1,252,609
7
64,250
110
1,005
6
97
Icelandic
íslenska
is
59,585
155,006
1,891,713
13
102,629
150
3,217
31
98
Silesian
ślůnski
szl
58,587
74,644
374,771
3
26,437
38
0
0
99
Chuvash
чӑвашла
cv
57,115
117,029
843,280
2
36,589
48
531
7
100
Punjabi
ਪੰਜਾਬੀ
pa
56,017
181,664
780,494
9
52,297
108
1,844
21
101
Western Frisian
Frysk
fy
55,209
167,365
1,178,738
8
51,807
86
7,404
29
102
Hausa
Hausa
ha
53,535
83,217
569,712
10
32,912
175
0
2
103
Ido
Ido
io
52,176
72,468
1,059,905
5
40,605
59
0
2
104
Mazanderani
مازِرونی
mzn
50,394
86,462
277,709
3
40,088
50
342
1
105
Tagalog
Tagalog
tl
48,126
244,632
2,138,943
10
147,033
127
1,885
145
106
Gilaki
گیلکی
glk
48,119
57,050
151,348
3
16,903
26
810
0
107
Aragonese
aragonés
an
47,540
161,958
2,236,278
9
80,554
89
1,601
79
108
Wu
吴语
wuu
44,697
61,764
330,380
3
113,228
65
14
0
109
Zazaki
Zazaki
diq
42,256
63,653
533,896
3
30,017
38
193
2
110
Volapük
Volapük
vo
39,531
156,723
3,307,518
2
37,203
29
0
185
111
Igbo
Igbo
ig
38,903
51,246
198,091
4
22,760
76
0
0
112
Yoruba
Yorùbá
yo
35,040
59,402
591,177
6
30,244
62
166
4
113
Scots
Scots
sco
34,416
138,252
894,398
3
114,353
86
457
58
114
Kannada
ಕನ್ನಡ
kn
33,271
153,870
1,274,877
4
90,357
301
2,473
108
115
Nepali
नेपाली
ne
30,811
110,387
1,263,310
5
70,017
108
1,325
76
116
Alemannic
Alemannisch
als
30,756
73,752
1,060,819
7
108,666
85
600
28
117
Gujarati
ગુજરાતી
gu
30,481
131,064
876,098
3
80,485
72
0
72
118
Kotava
Kotava
avk
29,826
36,239
145,712
6
6,394
18
0
0
119
Interlingua
interlingua
ia
29,795
45,137
671,948
6
53,196
47
4
3
120
Crimean Tatar
qırımtatarca
crh
28,480
55,411
232,251
2
32,692
51
0
3
121
Balinese
Basa Bali
ban
27,179
53,093
206,034
3
35,545
61
141
3
122
Bavarian
Boarisch
bar
27,168
110,228
844,978
2
73,354
61
1,152
71
123
Sicilian
sicilianu
scn
26,320
55,930
758,534
4
46,808
47
1,108
17
124
Bishnupriya
বিষ্ণুপ্রিয়া মণিপুরী
bpy
25,087
63,445
894,404
2
26,577
27
35
32
125
Mongolian
монгол
mn
24,802
109,423
801,659
4
94,374
153
1,335
85
126
Quechua
Runa Simi
qu
24,091
57,889
674,789
2
31,594
45
0
22
127
Navajo
Diné bizaad
nv
22,657
37,304
308,002
2
18,670
19
737
3
128
Sinhala
සිංහල
si
21,964
159,812
731,217
3
71,020
84
2,908
180
129
Mingrelian
მარგალური
xmf
21,654
40,433
234,382
4
20,776
36
0
4
130
Pashto
پښتو
ps
20,231
71,327
343,714
4
34,793
62
1,803
30
131
Northern Frisian
Nordfriisk
frr
20,210
50,295
269,998
4
21,694
30
1,471
11
132
Ossetic
ирон
os
19,729
71,927
572,351
3
25,885
34
150
55
133
Odia
ଓଡ଼ିଆ
or
19,131
82,741
552,651
4
38,090
75
174
73
134
Tumbuka
chiTumbuka
tum
18,688
38,822
103,440
1
9,315
19
140
3
135
Sindhi
سنڌي
sd
18,678
64,992
301,623
4
19,619
47
157
28
136
Central Bikol
Bikol Central
bcl
18,208
45,683
280,873
3
26,259
47
798
13
137
Yakut
саха тыла
sah
17,287
52,392
413,124
4
26,439
33
1,765
32
138
Samogitian
žemaitėška
bat-smg
17,256
30,000
361,557
4
27,159
26
109
6
139
Mindong
閩東語 / Mìng-dĕ̤ng-ngṳ̄
cdo
16,556
33,286
102,278
4
22,830
24
0
3
140
Scottish Gaelic
Gàidhlig
gd
15,985
32,411
577,564
5
29,597
36
290
18
141
Buginese
Basa Ugi
bug
15,846
20,134
203,035
1
14,131
23
0
0
142
Yiddish
ייִדיש
yi
15,500
44,198
594,729
3
54,929
49
985
46
143
Iloko
Ilokano
ilo
15,391
70,422
402,089
2
18,400
25
0
72
144
Amharic
አማርኛ
am
15,373
46,618
382,386
1
49,844
52
1,784
33
145
Limburgish
Limburgs
li
15,053
68,370
480,774
7
30,596
41
622
88
146
Neapolitan
Napulitano
nap
14,892
24,075
668,930
3
31,717
26
287
10
147
Gorontalo
Bahasa Hulontalo
gor
14,800
23,112
57,791
3
6,535
15
0
0
148
Assamese
অসমীয়া
as
14,552
99,534
463,073
6
43,516
115
1,947
158
149
Faroese
føroyskt
fo
14,144
40,995
383,078
3
31,654
48
0
33
150
Maithili
मैथिली
mai
14,138
43,758
265,034
5
15,093
39
122
26
151
Upper Sorbian
hornjoserbsce
hsb
13,971
35,733
384,616
4
26,203
33
126
26
152
Banyumasan
Basa Banyumasan
map-bms
13,929
30,401
220,784
1
18,115
21
452
10
153
Shan
ၽႃႇသႃႇတႆး
shn
13,728
33,084
66,721
2
5,041
19
72
4
154
Literary Chinese
文言
zh-classical
13,485
111,292
412,365
7
105,967
58
0
194
155
Emiliano-Romagnolo
emiliàn e rumagnòl
eml
13,074
35,389
157,522
3
27,859
33
2,728
12
156
Interlingue
Interlingue
ie
12,994
17,162
162,455
1
21,327
39
0
0
157
Acehnese
Acèh
ace
12,971
27,833
151,937
3
29,727
38
0
7
158
Walloon
walon
wa
12,513
29,738
409,948
4
25,974
31
680
26
159
Sanskrit
संस्कृतम्
sa
12,264
78,527
490,774
3
42,047
170
445
182
160
Western Armenian
Արեւմտահայերէն
hyw
12,193
26,658
225,538
5
11,723
37
0
11
161
Santali
ᱥᱟᱱᱛᱟᱲᱤ
sat
11,879
25,671
158,119
3
8,823
42
0
8
162
Zulu
isiZulu
zu
11,579
25,675
111,781
1
22,548
40
0
6
163
Standard Moroccan Tamazight
ⵜⴰⵎⴰⵣⵉⵖⵜ ⵜⴰⵏⴰⵡⴰⵢⵜ
zgh
11,575
18,569
55,750
3
3,554
35
0
1
164
Shona
chiShona
sn
11,464
20,404
111,800
1
18,753
19
0
3
165
Fiji Hindi
Fiji Hindi
hif
11,351
50,576
317,646
2
35,291
41
187
74
166
Ligurian
Ligure
lij
11,348
27,703
254,092
7
17,555
27
17
19
167
Eastern Mari
олык марий
mhr
11,332
30,722
199,259
1
15,299
20
0
18
168
Dagbani
dagbanli
dag
11,232
22,232
102,429
2
4,970
38
0
4
169
Khmer
ភាសាខ្មែរ
km
11,193
35,854
315,249
4
44,832
80
808
42
170
Banjar
Banjar
bjn
11,042
33,045
100,070
3
15,515
41
2
12
171
Western Mari
кырык мары
mrj
10,432
20,517
106,535
1
11,433
15
0
4
172
Manipuri
ꯃꯤꯇꯩ ꯂꯣꯟ
mni
10,418
17,114
58,274
3
6,244
23
0
1
173
Moroccan Arabic
الدارجة
ary
10,404
79,915
392,369
5
14,997
51
265
219
174
Hakka Chinese
客家語 / Hak-kâ-ngî
hak
10,297
19,743
129,470
1
34,110
33
0
5
175
Pampanga
Kapampangan
pam
10,067
23,113
307,941
2
22,539
33
394
22
176
Rusyn
русиньскый
rue
9,711
21,134
152,405
2
31,860
37
87
9
177
Tarantino
tarandíne
roa-tara
9,493
18,880
150,087
3
12,214
17
155
7
178
Uyghur
ئۇيغۇرچە / Uyghurche
ug
9,421
16,574
170,085
1
23,381
41
0
5
179
Bhojpuri
भोजपुरी
bh
8,764
78,520
776,039
2
36,937
46
54
626
180
Northern Sotho
Sesotho sa Leboa
nso
8,706
11,122
51,865
1
7,404
19
0
0
181
Corsican
corsu
co
8,371
17,661
395,416
2
24,328
49
0
27
182
Talysh
tolışi
tly
8,232
11,824
109,024
2
3,154
13
1
1
183
Somali
Soomaaliga
so
8,163
25,622
270,209
1
39,769
91
0
48
184
West Flemish
West-Vlams
vls
8,074
22,146
320,891
5
28,394
25
348
44
185
Low Saxon
Nedersaksies
nds-nl
7,976
21,780
330,020
6
30,732
30
567
45
186
Māori
Māori
mi
7,955
15,293
165,396
2
20,374
18
0
9
187
Northern Sami
davvisámegiella
se
7,895
20,987
304,008
5
30,842
33
0
39
188
Kinyarwanda
Ikinyarwanda
rw
7,885
16,094
119,307
3
15,069
75
0
8
189
Erzya
эрзянь
myv
7,869
30,672
151,471
4
13,815
15
0
41
190
Kara-Kalpak
Qaraqalpaqsha
kaa
7,820
18,862
99,543
2
13,358
48
29
10
191
Sardinian
sardu
sc
7,647
17,290
185,095
4
26,313
29
157
17
192
Fula
Fulfulde
ff
7,602
20,711
88,988
3
10,517
37
0
12
193
Maltese
Malti
mt
7,121
22,796
319,193
4
24,484
46
722
67
194
Moksha
мокшень
mdf
7,112
21,849
94,485
3
10,468
25
0
18
195
Tibetan
བོད་ཡིག
bo
7,103
19,529
144,553
1
31,677
30
0
22
196
Cornish
kernowek
kw
7,081
14,663
220,054
3
16,774
30
6
17
197
Veps
vepsän kel’
vep
7,000
36,485
173,862
1
16,860
22
0
84
198
Saraiki
سرائیکی
skr
6,923
9,685
36,262
2
3,031
24
0
0
199
Turkmen
Türkmençe
tk
6,910
17,109
258,983
4
30,313
53
332
32
200
Kabyle
Taqbaylit
kab
6,888
16,796
110,412
1
14,787
20
0
13
201
Manx
Gaelg
gv
6,852
33,980
351,820
3
21,238
29
175
162
202
Gan
贛語
gan
6,753
34,293
399,402
2
48,897
25
40
193
203
Võro
võro
fiu-vro
6,748
12,824
181,976
4
15,225
18
50
11
204
Zeelandic
Zeêuws
zea
6,445
12,311
151,245
3
14,263
18
1
10
205
Abkhazian
аԥсшәа
ab
6,374
29,939
150,170
3
22,054
31
9
68
206
Kashmiri
कॉशुर / کٲشُر
ks
6,128
15,680
100,860
2
11,923
22
13
15
207
Inari Sami
anarâškielâ
smn
6,053
24,996
122,477
5
5,151
26
0
47
208
Guarani
Avañe'ẽ
gn
5,885
13,851
133,083
2
20,324
38
0
17
209
Picard
Picard
pcd
5,801
11,129
73,931
2
19,078
26
49
5
210
Arpitan
arpetan
frp
5,797
17,558
227,553
2
17,707
24
0
53
211
Udmurt
удмурт
udm
5,703
19,623
128,040
2
16,014
22
8
38
212
Komi
коми
kv
5,656
18,992
145,303
1
15,455
24
0
42
213
Kashubian
kaszëbsczi
csb
5,474
8,825
189,201
3
17,868
26
0
8
214
Aymara
Aymar aru
ay
5,181
8,881
100,611
1
17,792
15
0
5
215
Norman
Nouormand
nrm
4,982
10,580
220,566
2
14,114
10
0
26
216
Old English
Ænglisc
ang
4,664
19,329
218,613
1
130,585
54
299
111
217
Lingala
lingála
ln
4,643
11,076
131,690
4
14,098
38
34
22
218
Friulian
furlan
fur
4,537
10,523
178,810
2
15,366
23
314
29
219
Livvi-Karelian
livvinkarjala
olo
4,488
13,108
37,111
2
7,663
13
0
10
220
Lingua Franca Nova
Lingua Franca Nova
lfn
4,459
7,129
41,441
1
14,028
30
0
2
221
Lezghian
лезги
lez
4,425
14,525
96,398
3
11,642
23
11
34
222
Papiamento
Papiamentu
pap
4,404
9,471
146,866
5
15,987
25
0
20
223
Nahuatl
Nāhuatl
nah
4,296
13,345
521,408
3
23,193
16
168
173
224
Mirandese
Mirandés
mwl
4,271
10,721
105,035
1
14,066
18
0
22
225
Lao
ລາວ
lo
4,266
13,916
112,948
5
20,244
34
23
41
226
Twi
Twi
tw
4,182
7,925
127,819
2
16,684
20
0
12
227
Saterland Frisian
Seeltersk
stq
4,128
10,809
123,417
4
14,124
11
381
29
228
Extremaduran
estremeñu
ext
3,858
8,764
133,915
1
18,545
30
0
24
229
Romansh
rumantsch
rm
3,779
9,717
166,761
3
21,479
19
48
42
230
Ladino
Ladino
lad
3,746
13,360
213,477
4
22,658
21
21
105
231
Goan Konkani
गोंयची कोंकणी / Gõychi Konknni
gom
3,605
9,501
212,697
4
10,775
17
0
59
232
Avaric
авар
av
3,588
17,604
93,071
2
15,978
31
0
80
233
Doteli
डोटेली
dty
3,586
21,366
242,573
2
7,207
25
3
279
234
Tuvinian
тыва дыл
tyv
3,528
13,222
48,462
1
9,925
17
0
27
235
Komi-Permyak
перем коми
koi
3,468
12,816
62,633
1
9,155
10
0
35
236
Lower Sorbian
dolnoserbski
dsb
3,421
11,604
145,993
1
19,586
24
0
71
237
Ganda
Luganda
lg
3,347
7,418
36,518
1
9,434
21
0
7
238
Chavacano
Chavacano de Zamboanga
cbk-zam
3,228
8,884
115,971
1
15,324
40
0
40
239
Divehi
ދިވެހިބަސް
dv
3,142
12,414
135,378
2
26,378
27
931
94
240
Colognian
Ripoarisch
ksh
3,000
10,723
1,609,092
3
23,767
15
0
994
241
Zhuang
Vahcuengh
za
2,965
5,429
42,296
1
11,512
14
0
5
242
Pa'O
ပအိုဝ်ႏဘာႏသာႏ
blk
2,837
7,753
30,652
1
2,034
7
0
11
243
Russia Buriat
буряад
bxr
2,834
11,208
73,174
2
16,304
23
9
57
244
Betawi
Betawi
bew
2,815
6,645
27,877
3
1,345
39
0
7
245
Gagauz
Gagauz
gag
2,812
6,671
69,683
1
15,264
21
0
19
246
Palatine German
Pälzisch
pfl
2,794
7,017
91,869
4
12,685
12
0
29
247
Hawaiian
Hawaiʻi
haw
2,778
5,965
99,254
1
18,647
23
0
21
248
Sakizaya
Sakizaya
szy
2,734
6,129
138,304
1
3,528
17
0
34
249
Tulu
ತುಳು
tcy
2,625
14,564
159,625
3
7,206
27
13
226
250
Pangasinan
Pangasinan
pag
2,587
6,669
78,336
1
8,955
19
0
29
251
Tayal
Tayal
tay
2,583
3,201
60,635
1
2,165
8
0
1
252
Pali
पालि
pi
2,558
4,672
102,499
1
7,832
10
1
14
253
Komering
Kumoring
kge
2,515
3,539
27,823
2
456
9
0
1
254
Fon
fɔ̀ngbè
fon
2,512
3,996
25,197
2
1,280
18
0
2
255
Awadhi
अवधी
awa
2,483
5,739
27,063
1
3,779
15
0
8
256
Ghanaian Pidgin
Ghanaian Pidgin
gpe
2,444
12,019
48,456
2
2,310
26
0
61
257
Ingush
гӀалгӀай
inh
2,339
15,121
68,647
2
5,081
23
36
135
258
Karachay-Balkar
къарачай-малкъар
krc
2,265
15,243
113,088
2
11,095
19
0
243
259
Xhosa
isiXhosa
xh
2,160
5,324
38,304
1
14,259
19
0
15
260
Atikamekw
Atikamekw
atj
2,050
3,226
15,967
4
5,168
6
0
1
261
Tongan
lea faka-Tonga
to
2,022
5,504
43,513
2
11,627
17
12
23
262
Pennsylvania German
Deitsch
pdc
2,017
5,972
106,539
1
35,252
30
0
68
263
Mon
ဘာသာမန်
mnw
1,928
6,654
44,847
2
4,290
15
0
40
264
Tachelhit
Taclḥit
shi
1,908
5,477
52,100
3
5,610
20
0
33
265
Aramaic
ܐܪܡܝܐ
arc
1,908
6,549
96,826
2
21,931
26
0
87
266
Dagaare
Dagaare
dga
1,895
2,971
42,861
1
893
11
0
4
267
Oromo
Oromoo
om
1,889
5,245
43,934
1
11,967
26
0
26
268
Tswana
Setswana
tn
1,887
5,750
38,754
1
11,175
18
4
28
269
Kikuyu
Gĩkũyũ
ki
1,802
3,500
22,026
1
9,464
10
0
5
270
Novial
Novial
nov
1,778
4,701
179,675
2
12,613
14
0
103
271
Nias
Li Niha
nia
1,736
4,318
24,793
3
2,262
9
0
12
272
Jamaican Creole English
Patois
jam
1,719
3,106
22,234
1
10,206
32
0
4
273
Kabiye
Kabɩyɛ
kbp
1,713
3,430
18,380
1
5,141
7
0
5
274
Wolof
Wolof
wo
1,709
5,492
106,359
1
16,191
20
0
94
275
Kalmyk
хальмг
xal
1,678
12,193
90,706
1
10,598
12
0
292
276
Kabardian
адыгэбзэ
kbd
1,646
7,100
48,035
2
10,647
18
0
74
277
Angika
अंगिका
anp
1,643
4,934
20,427
2
2,477
11
0
16
278
N’Ko
ߒߞߏ
nqo
1,535
3,338
12,152
2
4,772
18
0
5
279
Kongo
Kongo
kg
1,478
3,802
47,566
1
11,750
20
0
30
280
Bislama
Bislama
bi
1,462
3,427
43,551
1
14,154
15
0
22
281
Madurese
Madhurâ
mad
1,394
9,322
31,756
3
3,322
37
0
110
282
Aromanian
armãneashti
roa-rup
1,389
4,499
208,675
1
14,823
17
0
232
283
Tok Pisin
Tok Pisin
tpi
1,386
5,766
87,938
1
14,580
17
0
152
284
Tetum
tetun
tet
1,372
3,917
69,087
2
10,406
19
0
60
285
Gun
gungbe
guw
1,358
2,478
38,778
1
1,805
12
0
10
286
Lojban
la .lojban.
jbo
1,337
5,785
112,877
1
17,783
15
0
215
287
Fijian
Na Vosa Vakaviti
fj
1,302
3,696
36,032
1
9,846
11
0
32
288
Nigerian Pidgin
Naijá
pcm
1,291
2,441
25,955
3
2,205
20
0
8
289
Tyap
Tyap
kcg
1,280
5,857
35,699
2
1,981
12
1
77
290
Lak
лакку
lbe
1,270
15,863
52,947
2
8,985
16
0
440
291
Southern Sotho
Sesotho
st
1,264
4,958
32,509
1
11,410
29
0
56
292
Church Slavic
словѣньскъ / ⰔⰎⰑⰂⰡⰐⰠⰔⰍⰟ
cu
1,264
5,788
85,718
2
27,077
27
0
189
293
Iban
Jaku Iban
iba
1,235
2,952
10,586
2
385
12
0
6
294
Central Dusun
Kadazandusun
dtp
1,232
5,948
19,339
3
1,091
20
0
47
295
Tahitian
reo tahiti
ty
1,222
3,020
53,636
1
8,000
9
0
38
296
Taroko
Seediq
trv
1,201
2,183
102,118
1
2,366
9
0
31
297
Samoan
Gagana Samoa
sm
1,193
5,161
46,055
1
11,175
20
0
98
298
Amis
Pangcah
ami
1,151
2,144
45,420
1
2,774
10
0
15
299
Sranan Tongo
Sranantongo
srn
1,128
2,724
39,886
1
8,306
11
0
29
300
Batak Mandailing
Batak Mandailing
btm
1,126
2,454
11,015
0
717
15
0
6
301
Southern Altai
алтай тил
alt
1,101
6,526
47,241
2
3,502
9
0
175
302
Latgalian
latgaļu
ltg
1,090
3,374
36,828
1
7,997
8
0
47
303
Guianan Creole
kriyòl gwiyannen
gcr
1,070
2,660
17,447
1
3,628
9
0
14
304
Nyanja
Chi-Chewa
ny
1,065
4,961
42,881
2
11,338
14
0
115
305
Swati
SiSwati
ss
1,045
3,157
41,129
3
9,375
20
0
53
306
Mossi
moore
mos
1,034
1,484
26,767
0
521
3
0
3
307
Kusaal
Kʋsaal
kus
1,017
1,541
12,647
0
550
4
0
2
308
Cherokee
ᏣᎳᎩ
chr
993
4,032
50,410
1
27,730
28
0
117
309
Ewe
eʋegbe
ee
963
4,088
58,158
2
15,692
23
0
149
310
Batak Toba
Batak Toba
bbc
944
1,638
11,207
2
1,394
16
0
3
311
Tsonga
Xitsonga
ts
910
4,135
39,134
2
11,190
17
0
118
312
Gothic
𐌲𐌿𐍄𐌹𐍃𐌺
got
907
3,774
47,089
1
20,940
18
0
124
313
Frafra
farefare
gur
904
2,384
16,352
1
1,464
14
0
18
314
Bambara
bamanankan
bm
841
3,321
41,598
1
11,754
22
0
108
315
Venda
Tshivenda
ve
808
2,377
20,744
1
8,608
9
0
32
316
Norfuk / Pitkern
Norfuk / Pitkern
pih
807
3,225
45,283
1
12,596
19
0
126
317
Vlax Romani
romani čhib
rmy
766
2,862
56,588
1
18,524
22
0
148
318
Fanti
mfantse
fat
756
3,674
16,020
2
1,359
10
0
64
319
Cheyenne
Tsetsêhestâhese
chy
720
2,276
25,178
1
12,667
13
0
51
320
Rundi
ikirundi
rn
691
2,674
24,995
1
10,498
20
0
76
321
Igala
Igala
igl
631
987
27,145
0
645
6
0
8
322
Wayuu
wayuunaiki
guc
612
1,248
16,035
2
1,816
28
0
13
323
Inupiaq
Iñupiatun
ik
599
2,864
40,080
1
9,441
16
0
200
324
Chamorro
Chamoru
ch
555
2,555
24,234
1
16,938
17
0
123
325
Adyghe
адыгабзэ
ady
555
4,238
15,267
1
8,373
14
0
158
326
Pannonian Rusyn
руски
rsk
542
790
7,552
1
462
20
0
2
327
Pontic
Ποντιακά
pnt
500
2,104
36,020
1
11,335
15
0
176
328
Inuktitut
ᐃᓄᒃᑎᑐᑦ / inuktitut
iu
415
2,928
47,787
2
22,861
20
0
598
329
Obolo
Obolo
ann
394
513
4,076
0
303
7
0
0
330
Paiwan
pinayuanan
pwn
367
609
12,839
1
2,083
4
0
9
331
Dzongkha
ཇོང་ཁ
dz
345
4,492
35,227
2
11,624
24
0
1,133
332
Tigrinya
ትግርኛ
ti
333
2,998
25,253
1
10,336
20
0
539
333
Sango
Sängö
sg
325
2,030
21,267
1
7,183
12
0
288
334
Dinka
Thuɔŋjäŋ
din
323
1,129
8,905
1
6,880
9
0
49
335
Tai Nuea
ᥖᥭᥰ ᥖᥬᥲ ᥑᥨᥒᥰ
tdd
266
1,228
5,529
1
298
5
0
58
336
Kalaallisut
kalaallisut
kl
242
2,255
75,477
3
14,505
18
0
2,315
337
West Coast Bajau
Bajau Sama
bdr
232
1,322
5,278
2
579
8
0
88
338
South Ndebele
isiNdebele seSewula
nr
121
362
2,112
0
312
7
0
23
339
Tigre
ትግሬ
tig
35
458
6,071
1
198
20
0
1,936
340
Cree
Nēhiyawēwin / ᓀᐦᐃᔭᐍᐏᐣ
cr
13
2,319
40,506
2
20,906
26
0
549,604
Totals
Articles
All pages
Edits
Admins
Users
Active users
Files
All active Wikipedias
64,259,888
268,049,575
3,642,295,923
3,497
117,273,864
289,287
2,837,893
સહાયક સંશાધન અને આંકડાઓ
edit