ટેક/સમાચાર/૨૦૧૪/૨૩

This page is a translated version of the page Tech/News/2014/23 and the translation is 95% complete.
Outdated translations are marked like this.
previous 2014, week 23 (Monday 02 June 2014) next

[૧]

વિઝ્યુલએડિટર સમાચાર

  • ટેમ્પલેટ ‍(ઢાંચો‌) જે બીજા ટેમ્પલેટ પર વાળે છે તે હવે તેમના લક્ષ્ય પર ટેમ્પલેટડેટા મેળવશે. [૨]
  • પેજટ્રિઆગ એક્સટેન્શનની સાધનપટ્ટી હવે તમને વિઝ્યુલએડિટરમાં તમારો ફેરફાર સંગ્રહ કર્યા પછી દેખાશે નહી. [૩] [૪]
  • વિઝ્યુલએડિટર હવે ભાંગેલા ચિહ્નોને દર્શાવતા અટકાવવા માટે તમારું બ્રાઉઝર SVG ને આધાર આપે છે કે નહી તે ચકાસશે. [૫]
  • હવે ટેમ્પલેટડેટા પરિમાણ માટે નવો પ્રકાર ઉમેરાયેલ છે: તારીખ અને સમય માટે date ISO 8601 બંધારણમાં. [૬]

ભવિષ્યના સોફ્ટવેર ફેરફારો

  • મિડિઆવ્યુઅર હવે જર્મન ‍(de) અને અંગ્રેજી ‍(en) વિકિપીડિઆ પર ૩ જુનના રોજ સક્રિય કરવામાં આવશે. પ્રતિભાવ આવકાર્ય છે.
  • સભ્ય અસ્તિત્વમાં ન હોય એવા યોગદાન પાનાંની મુલાકાત પર તમને ટૂંક સમયમાં ચેતવણી જોવા મળશે. [૭] [૮]
  • શોધ ટેબ ટૂંક સમયમાં સભ્ય પ્રાથમિકતાઓમાંથી દૂર કરવામાં આવશે. તમે હવે તમારી શોધ પ્રાથમિકતાઓ Special:Search પર ગોઠવી શકશો. [૯] [૧૦]
  • તમે ટૂંક સમયમાં વેક્ટર સ્કિનમાં ક્રિયાઓ મેનુ માટે લેબલનું લખાણ નાનકડા ત્રિકોણ તીરની નજીક જોઇ શકશો. (છબી). [૧૧] [૧૨]

મુશ્કેલીઓ

  • ૨૯ મે ના રોજ લગભગ ૨૦ મિનિટો માટે, બધી વિકિઓ રુપરેખાંકન ક્ષતિને કારણે બંધ હતી. [૧૩]

ટેક સમાચાર ટેક એમ્બેસેડર્સ દ્વારા તૈયાર અને મિડીઆવિકિ સંદેશ પરિવહન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા • યોગદાન • ભાષાંતર • મદદ મેળવો • પ્રતિભાવ આપો • સબસ્ક્રાઇબ અથવા અનસબસ્ક્રાઇબ.