વિકિસ્રોત

This page is a translated version of the page Wikisource and the translation is 53% complete.
Outdated translations are marked like this.

વિકિસ્રોત એ મુક્ત સાહિત્ય ધરાવતું પુસ્તકાલય વિકસીત કરવાનો એક વિકિમિડિયા પ્રકલ્પ છે. જ્યારે ૨૦૦૩માં શરૂ થયો ત્યારે શરૂઆતમાં તેને "પ્રોજેક્ટ સોર્સબર્ગ" કહેવાતો હતો, ૨૦૦૫ સુધીમાં તેની શાખાઓ અલગ અલગ ભાષાઓમાં વહેંચાઈ ગઈ. હવે વિકિસ્રોત પુસ્તકાલયમાં પુસ્તકો, નવલકથાઓ, નિબંધો, ઐતિહાસિક દસ્તાવેજો, કવિતાઓ, પત્રો, ભાષણો અને અન્ય દસ્તાવેજો છે, પરંતુ તે મુક્ત જ્ઞાન પરવાના CC-BY-SA હેઠળ ઉપલબ્ધ હોવા જરૂરી છે.

નામ, સૂત્ર, લોગો

 
વિકિસ્રોતનો મૂળ લોગો
  • ડઝનબંધ ભાષાઓમાં પ્રકલ્પનું નામ અને તેનું સૂત્ર જોવા બહુભાષીય આલેખ જુઓ "વિકિસ્રોત-મુક્ત પુસ્તકાલય".
  • પ્રકલ્પના ઈતિહાસ દરમિયાન વિકિસ્રોતનો લોગો બદલાયો છે. તે મૂળ એક .jpg તસ્વીર હતી (જમણી બાજુ દેખાય છે તેવી), પણ હવે તે હિમશીલાની એક .svg તસ્વીર છે. (ઉપર દેખાય છે તે મુજબ).

વિકિસ્રોતોની યાદી

આ વિકિસ્રોત ભાષાઓના સબ ડોમેનની યાદી છે. એવી ભાષાઓની યાદી કે જેના પોતાના સબ ડોમેન નથી તે માટે જુઓ વિકિસ્રોત:ભાષાઓ; તેઓ બહુભાષીય વિકિસ્રોત ખાતે રાખવામાં આવેલ છે.

Wikisources in Wikipedia

એક અલેમાનિક વિકિસ્રોત આલેમાનિક વિકિપિડિયાની અંદર જ અલગ બનાવવામાં આવ્યો છે: Alemannischi Textsammlig (વિકિસ્રોત) અને તેવી જ રીતે ઉત્તર ફ્રિસિયન વિકિપિડિયા એ પણ Nordfriisk Bibleteek નામે એક વિકિસ્રોત દત્તક લીધેલ છે.

The Swahili Wikipedia has adopted a Wikichanzo namespace for its Wikisource: Swahili Wikisource.

ભૂતકાળની ચર્ચાઓ

મહેરબાની કરીને જુઓ ચર્ચાનું પાનું.

આ પણ જુઓ