Growing Local Language Content on Wikipedia (Project Tiger 2.0)/Writing Contest/gu
પ્રોજેક્ટ ટાઇગર લેખન સ્પર્ધા
પ્રોજેક્ટ ટાઇગર વિકિપીડિયા સમુદાય માટે ભારતીય ભાષાઓમાં સંબંધિત ઉચ્ચ ગુણવત્તાના લેખ લખવાની સ્પર્ધા છે.
ગયા વર્ષે ભારતમાંથી બહોળો પ્રતિસાદ મળવાને કારણે, આ વર્ષે ફરીથી પ્રોજેક્ટ ટાઇગર શરૂ થઇ રહ્યો છે.
શું તમે મદદ કરશો?
ભાગ લેવા માટે તમારે નોંધણી કરાવવી પડશે.
|| অসমীয়া - Assamese || मराठी - Marathi || தமிழ் - Tamil || ಕನ್ನಡ - Kannada || বাংলা - Bengali || తెలుగు - Telugu || ਪੰਜਾਬੀ - Punjabi || हिन्दी - Hindi || संस्कृतम् - Sanskrit || ଓଡ଼ିଆ - Odia || മലയാളം - Malayalam || ગુજરાતી - Gujarati || اردو - Urdu || ᱥᱟᱱᱛᱟᱲᱤ - Santali ||
આપેલા વિષયો પર સસંદર્ભ લેખો તમારા શબ્દોમાં બનાવો, ભાષાંતર કરો અથવા વિસ્તૃત કરો. લેખનું યોગદાન ઓછામાં ઓછું ૩૦૦ શબ્દો અને ૯૦૦૦ બાઇટ્સ (સંદર્ભ સાથે) હોવું જ જોઇએ.
બધાં જ લેખો ૧ ઓક્ટોબર ૨૦૧૯, ૦:૦૦ અને ૧૫ જાન્યુઆરી ૨૦૧૯, ૨૩:૫૯ (IST) વચ્ચે નવા બનાવેલ અથવા સુધારેલા હોવા જોઇએ
ઇનામો
દર મહિને દરેક સમુદાયમાંથી ટોચના ત્રણ યોગદાનકર્તાઓને તેમના કુલ યોગદાનને આધારે ઇનામ આપવામાં આવશે. આ ઇનામો અનુક્રમે ૩૦૦૦, ૨૦૦૦ અને ૧૦૦૦ રૂપિયા હશે.
ત્રણ મહિના પછી સ્પર્ધાના અંતે મહત્તમ લેખોનું (બનાવેલા અથવા વિસ્તૃત કરેલા) યોગદાન આપનાર સમુદાય ઇનામ જીતશે. આ સમુદાય માટે ઇનામ તરીકે ખાસ ૩ દિવસની તાલીમ હશે.
વિષયો
તમે કોઇ પણ યાદીમાંથી લેખને સુધારી-મઠારી શકો છો. જો તમારે ચોક્કસ શ્રેણીમાંથી વધુ વિષયો જોઇતા હોય તો ચર્ચા પાનાં પર વિનંતી મૂકો. અમે તેને ઉમેરવાનો બનતો પ્રયત્ન કરીશું.
Onsite edit-a-thon
Event Title
Proin nunc turpis, venenatis at porta eget, tincidunt eu nisl. Nam efficitur ligula sed nisi suscipit
11:59 PM IST May 31, 2019
Event Title
Proin nunc turpis, venenatis at porta eget, tincidunt eu nisl. Nam efficitur ligula sed nisi suscipit
11:59 PM IST May 31, 2019
Statistics
Last updated: 19 Feb 2020 (IST)
|
Fountain tool
Instruction for jury
|